October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીનો વૃક્ષારોપણ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ,તા.05: આજે 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી કમલેશભાઈ ભટ્ટ અને ટ્રેઝરર શ્રી કિશોરભાઈ ગજેરા, ઉપરાંત જીપીસીપી સરીગામ પ્રાદેશિક કચેરીના અધિકારી શ્રી એ ઓ ત્રિવેદી ખાસ ઉપસ્‍થિત રહી કંપનીની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મેકલોઈડ કંપનીના યુનિટ હેડ શ્રી મોબીનભાઈ શેખ અને એમના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

રાજ્યના આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

કપરાડા દિક્ષલ ગામે થયેલ પેટ્રોલ પમ્‍પ લૂંટના વધુ બે આરોપી વાપીથી ઝડપાયા

vartmanpravah

આદિવાસી યુવતીને જાતિ વિષયક ગાળો દેનારી અવધ યુટોપિયાની ભારતી શાહ વિરુદ્ધ એટ્રોસિટી દાખલ

vartmanpravah

વાપી બલીઠાના યુવકને ટાઉન પોલીસમાં બોગસ ફોન કરવો ભારે પડયો

vartmanpravah

વલસાડની સામાજિક સંસ્‍થાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment