October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવના બુચરવાડા સ્‍થિત હરીજન સ્‍મશાન ખાતે દીવ વન વિભાગ તથા બુચરવાડા ગ્રામ પંચાયતના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્‍યો હતો. જેમાં વન વિભાગના ડી.આર.ઓ જોજૂ પી. આપત્તેત અને બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ દિપક દેવજી તથા ઉપ. સરપંચ નરેન્‍દ્ર રાણા અન્‍ય પંચાયતના સભ્‍યો તથા વન વિભાગના કર્મચારીઓના હસ્‍તે 50 વડલા તથા પીપળાના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્‍યું હતું.
વૃક્ષારોપણનો મુખ્‍ય ઉદ્દેશ તાઉતે વાવાઝોડામાં વૃક્ષોની ક્ષતિની ભરપાઈ અને વાતાવરણમાં શુદ્ધિ તથા ધરતીને હરિયાળી બનાવવાનો છે.

Related posts

વાપી ડુંગરા કોલોની સ્‍કૂલમાં ધારાસભ્‍ય રમણલાલ પાટકરની ઉપસ્‍થિતીમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

વિકાસના વિશ્વાસ સાથે સંપન્ન થઈ આટિયાવાડ ગ્રામ પંચાયતની ગ્રામસભા

vartmanpravah

પટલારા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ’ અંતર્ગત પ્‍લોગિંગ ડ્રાઇવનું આયોજન કરાયું

vartmanpravah

એસઆઈએ અને સરીગામ જીપીસીપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

vartmanpravah

આજે વાપી રામલીલા મેદાન પાસે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની જંગી જાહેર સભા યોજાશે

vartmanpravah

Leave a Comment