October 17, 2026
Vartman Pravah
Otherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવાપી

દીવના રાઈજીન્‍ગ સ્‍ટારનું શિતલ રિસોર્ટમાં કરવામાં આવ્‍યું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લામાં આવેલ રાઈજીન્‍ગ સ્‍ટાર એ રાષ્‍ટ્રીય સ્‍તર પર દિલ્‍હીના કર્તવ્‍ય પથ પર 26 જાન્‍યુઆરીના રોજ ઉત્‍કળષ્ટ ડાન્‍સ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું અને દીવનું નામ રોશન કર્યું હતું. જેને લઈને દીવમાં ઠેર ઠેર રાઈજીન્‍ગ સ્‍ટારના આઠ યુવકો જે દીવનારીયલ સ્‍ટાર છે તેમનું સન્‍માન ઉના તાલુકાના ગીર ગઢડા રોડ પર સ્‍થિત શિતલ રિસોર્ટ પર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં પાંચમા દિવસે ૩૫૮૧ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું

vartmanpravah

સેલવાસની દેવકીબા ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

દિવાળીના તહેવારને અનુલક્ષી સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે એસડીએમ/આરડીસી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં ફટાકડાના વેપારીઓ/શેરી વિક્રેતાઓ સાથે યોજાયેલી બેઠક: લાયસન્‍સ વગર ફટાકડાનું વેચાણ નહીં કરવા આદેશ

vartmanpravah

મગરવાડા GROUP ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment