September 2, 2026
Vartman Pravah
Otherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ત્‍યારબાદ પાટોત્‍સવ નિમિત્તે ચામુંડા માતાજીના મંદિરના પ્રાંગણમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સોલંકી પરિવારના સભ્‍યો દ્વારા પૂજા-અર્ચના અને ભજન કિર્તનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે બપોરે મહાપ્રસાદનું પણ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો બહોળી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.

Related posts

સરીગામ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણના સોમનાથ ઔદ્યોગિક વિસ્‍તારમાંથી એક ટેન્‍કર સહિત રૂા.24 લાખના દારૂ બિયરના મુદ્દામાલને જપ્ત કરવા દમણ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

વણાકબારાના મીઠીવાડીનાએક ઘરમાં અડધી રાતે અચાનક આગ ભભુકી ઉઠી, ઘરમાં સૂતેલાનો ચમત્‍કારી બચાવ

vartmanpravah

વાપી ગુંજન હાઈવેથી 88 બકરા ભરેલી બે ટ્રક હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ ઝડપી

vartmanpravah

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

vartmanpravah

Leave a Comment