October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રોફેલબીબીએ-બીસીએ કોલેજના પોફેસર નમ્રતા ખીલોચિયાને પીએચડી પદવી એનાયત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપીની રોફેલના બીબીએ-બીસીએ કોલેજમાં આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રો.નમ્રતા મણીલાલ ખીલોચિયાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ડિપાર્ટમેન્‍ટ ઓફ બિઝનેસ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીયલ મેનેજમેન્‍ટ વિભાગના પ્રોફેસર ડો.વિનોદ બી. પટેલના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય પૂર્ણ કરી રજૂ કરેલા મહાશોધ નિબંધ ‘‘A STUDY AS WORK LIFE BALANCE (WLB) AMONG WOMAN EMPLOYEES IN SERVICE SECTOR WITH SPECIAL”ને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્‍ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે. રોફેલ કોલેજ પરિવાર તરફથી એમને શુભેચ્‍છા પાઠવવામાં આવી છે.

Related posts

તા.૩ જૂન વિશ્વ સાયકલ દિવસ

vartmanpravah

ચીખલી કાંગવઈના ખેતરમાં દીપડો ફરતો હોવાનો વીડિયો વાયરલ થતાં વન વિભાગે પાંજરૂ ગોઠવવાની હાથ ધરેલી તજવીજ

vartmanpravah

દમણ-દીવ અને દાદરા નગર હવેલીની આવનારી પેઢી ગુલામી અને મુક્‍તિના ઈતિહાસથી વંચિત રહેશે

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ પવન અગ્રવાલે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

Leave a Comment