December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલી ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈ આજે નરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’એ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પૂર્ણ પ્રતિમા, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્‍થાપિત કરવા તથા કરાડ કોલેજમાં ડોક્‍ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું પુરૂં નામ લખવા અને પ્રદેશની તમામ શાળા-કોલેજોમાં ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીનીતસવીર લગાવવાની માંગ સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતું.
આ ધરણાં પ્રદર્શનમાં ‘સંવિધાન ગૌરવ સમિતિ’ના સભ્‍યો, દાનહની સામાજીક સંસ્‍થા, આમ્‍બેડકરવાદીઓ, શિવાજી સંગઠનના પ્રતિનિધિઓ, મહિલા સંગઠનો સહિત મોટી સંખ્‍યામાં સમિતિના સભ્‍યો જોડાયા હતા.

Related posts

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધામાં જી.એચ.એસ. શાળા નાની દમણ પ્રથમ ક્રમે વિજેતાઃ જી.એચ.એસ. શાળા દમણવાડા બીજા સ્‍થાને

vartmanpravah

દમણથી દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરીનો પર્દાફાશ બોટ બગડતા ઉદવાડા દરિયા કિનારે 6 આરોપીની ધરપકડ કરી પારડી પોલીસે દારૂ અને બે બોટ મળી રૂા.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

vartmanpravah

વાપી સલવાવ બેંક ઓફ બરોડાનું એટીએમ તોડી ચોરી કરે તે પહેલાં પોલીસે ત્રણ ચોરટાઓને ઝડપી પાડયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

vartmanpravah

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

vartmanpravah

Leave a Comment