October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ નગરપાલિકાની ટીમે કલેક્‍ટર તપસ્‍યા રાઘવ અને નાયબ કલેક્‍ટર મોહિત મિશ્રાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.09
દમણ નગરપાલિકાની ટીમે કલેકટર ડો. તપસ્‍યા રાઘવ અને નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણ નગરપાલિકાની ટીમે આજે કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવ અને નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
કલેક્‍ટર તપસ્‍યા રાઘવ અને નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા સાથે મુલાકાત દરમિયાન વિવિધ મહત્‍વના સ્‍થાનિક પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ અવસરે દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી આશિષભાઈ ટંડેલ, કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા, શ્રી વિનયભાઈ પટેલ, શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, શ્રીમતી ચંડોક જસવિન્‍દર રણજીત સિંહ, શ્રીમતી શોહિના રજનીકાંત પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આધાર જ વ્‍યક્‍તિની ઓળખઃ આમોદ કુમાર: આધારના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા હેતુ સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

નવસારી જિલ્લાના ખેડૂતો તા.2પ નવેમ્‍બર સુધીમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટે ઓનલાઈન અરજી કરવી

vartmanpravah

વાપી-વલસાડથી કુંભ મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્‍પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવશે

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર અજાણ્‍યા વાહને મોપેડને ટક્કર મારતા સવાર માતા-પુત્રી પૈકી માતાનું મોત

vartmanpravah

Leave a Comment