June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના ઓઝર ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય તે માટે આહવાન કર્યુ હતું તે મુજબ વલસાડ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા અને વલસાડ જિલ્લાના આત્‍મા પ્રોજેક્‍ટ દ્વારા વલસાડ તાલુકાના ઓઝર ગામમાં ગ્રામ પંચાયત ખાતે પ્રાકળતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયા, આત્‍મા પ્રોજેક્‍ટના ડાયરેક્‍ટર ધીરેનભાઈ પટેલ, જિલ્લા સંયોજક નિકુંજસિંહ એચ. ઠાકોર અને મદદનીશ ખેતી નિયામક કોરાટભાઈએ હાજર રહી પ્રાકળતિક ખેતી અંગે 32 ખેડૂતોને તાલીમ આપી હતી. જેમાં ગામના સરપંચ જ્‍યોતિબેન, વિસ્‍તરણ અધિકારીશ્રી (ખેતી) તથા ગ્રામ સેવકો હાજર રહ્યા હતા.

Related posts

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

vartmanpravah

આજે રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપીમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

વાપીમાં નવરાત્રીની સાથે સાથે હેલ્‍થકેરનું આયોજન: પ્રમુખ હિલ્‍સ સોસાયટીમાં કેન્‍સર અવેરનેશ સેમિનાર યોજાયો

vartmanpravah

પારડી ખાતે બહુચરાજી માતાજીની ગોલ્‍ડન જ્‍યુબલી વર્ષની થઈ ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી

vartmanpravah

પ્રદેશ ભાજપ અનુ.જનજાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી રમેશ તાવડકરે દાનહની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment