September 9, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03: વણાકબારાના ‘‘યુવા જાગૃત માછીમાર ગ્રુપ”ના અથાગ પ્રયાસોથી પહેલીવાર વણાકબારા થી દમણ પ્રાઈવેટબસનો પ્રારંભ, આ બસ ચાલુ કરવામાં બસના માલિક તથા કર્મચારીઓનો ભરપુર સહયોગ રહ્યો હતો. આ પ્રાઈવેટ બસ ‘‘વણાકબારાથી દમણ” સુધી સીધી ચાલુ કરવામાં આવી છે, આ બસ ની સેવાનો લાભ માછીમારો અને આમ જનતા લઈ શકશે અને તેઓને દીવ અથવા ઉનાથી બસ પકડવા માટે કલાક પહેલા વણાકબારાથી નીકળીને દીવ બસ સ્‍ટેન્‍ડ અથવા ઉના પહોંચવું પડતુ તે તકલીફ હવે નહિ થાય, તે હવે વણાકબારા બસ સ્‍ટેન્‍ડથી જ બસ મળી શકશે. આ ટ્રાવેલ્‍સનું બુકિંગ પણ વણાકબારા બસ સ્‍ટેન્‍ડમાંથી થઈ શકશે. આ સેવા બદલ ટ્રાવેલ્‍સના માલિક તથા કર્મચારીઓનો વણાકબારા ગ્રામજનોએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વાપીમાં રાજસ્‍થાન વિપ્ર મહિલા મંડળ દ્વારા ગણગોર ઉત્‍સવ ઉજવાયો : નૃત્‍ય કરી ગૌર માતાની અર્ચના કરી

vartmanpravah

દારૂની હેરાફેરી અંગે સુરત પલસાણાનો પોલીસ કોન્‍સ્‍ટેબલ બુટલેગર બન્‍યો

vartmanpravah

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્‍ટ્રીય સન્‍માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લાના કૃષિ સમ્‍માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC કરાવવા જરૂરી

vartmanpravah

Leave a Comment