September 25, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

આરોપી કાના ઉર્ફે રમેશ કરસન કામલીયા સામે કાર્યવાહી હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આજકાલ મોબાઈલ યુગમાં સોશ્‍યલ મીડિયા દ્વારા અનેક ગેરકાનૂની હરકતો પ્રયાસો થતા રહ્યાના કિસ્‍સા પ્રકાશમાં આવતા રહ્યા છે. તેવો જ એક બનાવ વાપીમાં રહેતી મહિલા સાથે બન્‍યો હતો. મહિલા ઉપર કોઈ અજાણ્‍યા મોબાઈલ નંબરથી અશ્‍લિલ ફોટા વિડીયો મોકલવામાં આવી રહ્યા હતા તેથી પિડીત મહિલાએ પોલીસ સાઈબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ કરી હતી. પોલીસે મોબાઈલ ટ્રેસ કરીને આરોપીને રાજકોટમાંથી ઝડપી પાડયો હતો.
વાપીની મહિલાની સાઈબર ક્રાઈમ પોલીસમાં થયેલી ફરિયાદ બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનાર આરોપી રાજકોટમાંથી ઝડપાયો હતો. આરોપી કાના ઉર્ફે રમેશ કરસન કામલીયા ઉ.વ.38 રહે.દેવાડા પાટીયા સલોન કંપની કોલોનીથી ઝડપાયો હતો. આરોપીએ દાવો કર્યો હતો કે મહિલા અને અમે સાથે નોકરી કરતા હતા. બાદમાં મોબાઈલ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસએ આરોપીનીઅટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દમણ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની શાળાઓમાં વોટર ટ્રેપ ફિલ્‍ટર લગાવાયા

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્‍વચ્‍છ કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર્સ મીટ યોજાઈ

vartmanpravah

લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના આઈ.એન.એસ. જટાયુ નેવલ બેઝનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરાયું કમિશનિંગ

vartmanpravah

વલસાડમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો :વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત જોવા મળી

vartmanpravah

Leave a Comment