January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન થયુ હતું. જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચમાં એસ. એસ. બિરસામૂંડા અને આદિવાસી કિંગ ટીમ આવી હતી. જેમાં આદિવાસી કિંગની ટીમ વિજેતા થઈ હતી. પ્રથમ ઈનામ નરેદ્ર જોગરાના હસ્‍તે આપવામાં આવ્‍યુ હતું જ્‍યારે બીજું ઈનામ અમૂલભાઈ તુમડાના હસ્‍તે આપવામાં આવ્‍યુ હતું. આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ગામનાં આગેવાન નગીનભાઈ તુમડા, વિરોધપક્ષના નેતા ઈશ્વરભાઈ તુમડા અને ઈશ્વરભાઈ જાજર, યોગેશભાઈ ખાલિયા અને ગામનાં આગેવાનો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

vartmanpravah

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં આનંદ અને ઉત્‍સાહ સાથે કરાયેલી 62મા મુક્‍તિ દિનની ઉજવણી

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

ઉમરગામ પોલીસ મથકે લોક દરબારનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમ

vartmanpravah

Leave a Comment