Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વડોદરા રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેનિંગ ઈન્‍સ્‍ટીટયૂટ(આરસેટી) દ્વારા કૌંચા- ખાનવેલમાં વન ધન વિકાસ સ્‍વયં સહાયતા સમૂહના સભ્‍યોને આપવામાં આવેલી રાખડી બનાવવા માટેની એક દિવસીય તાલીમ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ આયોજીત થયેલી તાલીમ શિબિર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શનમાં વન ધન વિકાસ સ્‍વયં સહાયતા સમૂહના સભ્‍યોને રાખડી બનાવવા માટેની એક દિવસીય તાલીમ વડોદરા રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેનિંગ ઈન્‍સ્‍ટીટયૂટ (આરસેટી) દ્વારા કૌંચા અને ખાનવેલમાં આજે આપવામાં આવી હતી.
આ પ્રશિક્ષણ દરમિયાન વિવિધ પ્રકારની રાખડીઓ બનાવતા તાલીમાર્થીઓને પ્રશિક્ષિત કરાયા હતા.સવારે 10 વાગ્‍યાથી સાંજે 5 વાગ્‍યા સુધી ચાલેલા પ્રશિક્ષણ કેમ્‍પમાં ભાગ લેનારી 30 મહિલાઓએ જુદી જુદી 160 જેટલી સુંદર અને આકર્ષક રાખડીઓ બનાવી હતી. હવે પ્રશિક્ષિત થયેલી મહિલાઓ રાખડી બનાવવાનું કાર્યનો શુભારંભ કરી વહેલી તકે બજારમાં આમ લોકો માટે ઉપલબ્‍ધ થશે.

Related posts

નવસારી પુરવઠા અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

સાંઢપાડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ચીખલીના ઘેજ ખાતે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ધ્રુવ ઈલેવન ચેમ્‍પિયન, ટ્રીતી ઈલેવન રનર્સઅપ

vartmanpravah

વલસાડ જીલ્લામાં કોરોનાની બેટીંગ : ગુરૂવારે 446 પોઝીટીવ દર્દીનો સ્‍કોર નોંધાયો

vartmanpravah

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર ફિલ્‍મી ઢબે પોલીસે કારનો પીછો કરી લાખોનો ગાંજો ભરેલી કાર ઝડપી

vartmanpravah

પારડી નગપાલિકાનાં વોર્ડ નંબર બે માં બે ફેરફારો: SC ની બેઠક મહિલાઓ માટે અનામત જ્‍યારે ST મહિલાની જગ્‍યાએ ST પુરુષ

vartmanpravah

Leave a Comment