September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્‍મ દિવસની ઉજવણી : રક્‍તદાન કેમ્‍પ-ફ્રૂટ વિતરણ કરાશે

લાયન્‍સ બ્‍લડ બેંકમાં રક્‍તદાન કેમ્‍પ તેમજ મનોવિકાસ સ્‍કૂલ દેગામમાં ફ્રૂટ વિતરણ કરાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આવતીકાલ તા.16 માર્ચ ગુરૂવારના રોજ જન્‍મ દિવસ હોવાથી ભાજપ પરિવાર દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવનાર છે. લાયન્‍સ બ્‍લડ બેંકમાં સવારે 9 થી બપોરે 2 કલાક દરમિયાન બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમજ ભાજપ જિલ્લા આર્થિક સેલ દ્વારા મહેશ ભટ્ટ (સંયોજક) અને મુકેશઠાકુર (સહ સંયોજક) તેમજ હરેશ આર્ટ, નરેશભાઈ હળપતિ સહિત કાર્યકરો દ્વારા મનોવિકાસ ટ્રસ્‍ટમાં બાળકોને ફળોના વિતરણનું આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો : 3 થી 4 ભક્‍તો વિસર્જન કરી શકશે

vartmanpravah

ચીખલીના ખૂંધ પોકડાથી જુગાર રમતા આલીપોરનો સરપંચ સહિત ચાર ઝડપાયા

vartmanpravah

દાનહના આદિવાસી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા ખાનવેલમાં બ્‍લેક રાઈસ (કાળા ચોખા-ડાંગર)ની ખેતી સંદર્ભે પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં વસંતપંચમી ઉત્‍સવ નિમિત્તે માઁ સરસ્‍વતીનું પૂજન તથા યજ્ઞ

vartmanpravah

રખોલીની આર.આર.કેબલ લિ.માં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ભારતને વિકસિત રાષ્‍ટ્ર બનાવવા વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવે સહિત અધિકારી-કર્મચારીઓએ શપથ લીધા

vartmanpravah

Leave a Comment