October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સામરવરણી ગામની પરિણીતા ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના સામરવરણી ગામની એક પરિણીતા ગુમ થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર વસંતી સુનિલ ફસાળી (ઉ.વ.34) હાલ રહેવાસી સ્‍કૂલ ફળિયા સામરવરણી અને મૂળ રહેવાસી બેડપા જેના પતિ સુનિલભાઈએ નોંધાવલ ફરિયાદ મુજબ 4 માર્ચના રોજ મળસ્‍કે ચાર વાગ્‍યે ઘરેથી અગમ્‍ય કારણસર ચાલી ગઈ હતી. પતિ સુનિલભાઈ અને એમના પરિવારે આજુબાજુ તેમજ સગાં-સંબંધીઓને ત્‍યાં શોધખોળ કરેલ પણ મળી આવેલ નથી. આ પરિણીતા અંગે કોઈને કંઈપણ માહિતી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

vartmanpravah

વલસાડની યુવતી સાથે મિત્રતા કેળવી અશ્‍લિલ વીડિયો બનાવી બ્‍લેક મેઈલ કરતો હૈદરાબાદનો આરોપી ઝડપાયો

vartmanpravah

હિંગળાજ ગામે ખાડી કિનારે બોટમાંથી દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણ ફરાર

vartmanpravah

પારડીના કોટલાવમાં રસ્‍તા બાબતે મારામારી

vartmanpravah

સલવાવની ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની ક્‍વોલિટી એસ્‍યુરન્‍સ અને ફાર્માસ્‍યુટિક્‍સ બંને શાખાનું 100 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment