Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોટરી ક્‍લબ ઓફ વાપી રિવર સાઈડ દ્વારા ‘રંગીન વિચારો’ ચિત્ર સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: રોટરી ક્‍લબ ઓફ વાપી રિવરસાઈડની યુવા પાંખ, રોટરેક્‍ટ ક્‍લબ ઓફ વાપી રિવરસાઈડ ના ઉપક્રમે ‘‘COLOURFUL THOUGHTS” ચિત્ર સ્‍પર્ધાનુ આયોજન કરવામાં આવ્‍યું છે. આ સ્‍પર્ધા 16 એપ્રીલ 2023 ના રોજ આશાધામ શાળાના ફાધર સર્જિયો મલ્‍ટીપર્પઝ હોલ ખાતે યોજાશે. આ સ્‍પર્ધાના વિષયો (1) ફયૂચર ઓફ ઈન્‍ડિયા, (2) જી-20, (3) વસુદૈવ કુટુમ્‍બકમ છે.
દરેકસ્‍પર્ધક પોતાની કલાને ચિત્રોના માધ્‍યમથી રજૂ કરશે. રોટરેક્‍ટ પ્રેસિડેન્‍ટ રોટ. સુમિત સીંગ, પ્રોજેક્‍ટ ચેરમેન રોટ. યશ અઢિયા તથા કો-ચેરમેન રોટ. બાલાજી પિલ્લાઈની આગેવાની હેઠળ આ ચિત્ર સ્‍પર્ધામાં 300 થી વધુ સ્‍પર્ધકો ભાગ લેશે અને તેમાંથી શ્રેષ્ઠ સ્‍પર્ધકને ટ્રોફી અને દરેક સ્‍પર્ધકને સર્ટિફિકેટ આપીને પ્રોત્‍સાહિત કરવામાં આવશે.

Related posts

વાપી કોચરવા ગામના સરપંચે મહિલાઓને ગાળો આપતા સરપંચ વિરૂધ્‍ધ મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

vartmanpravah

ઉદવાડા ગામમાં ચિકનની લારી પર ગ્રાહક અને લારી માલિક વચ્‍ચે મારામારી

vartmanpravah

ગાંધીનગરમાં યોજાયેલ દેશની પ્રથમ યુવા મોડેલ એસેમ્‍બલીમાં વાંસદાના વિદ્યાર્થીએ ભાગ લીધો

vartmanpravah

લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

vartmanpravah

વાપીમાં લઘુઉદ્યોગ ભારતી મીટિંગ યોજાઈ : એસ.એસ.આઈના વિકાસ અને પ્રશ્નો અંગે ઉદ્યોગપતિ સાથે પરામર્શ કરાયો

vartmanpravah

Leave a Comment