October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: રેલવે લાઈન અને પુલની કામગીરી અંતર્ગત બલીઠા રેલવે ફાટક આગામી તા.16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે. રેલવેના આ નિર્ણયથી વાપીથી દમણ તરફ જતા વાહનો અને સ્‍થાનિક વાહનોની અવર જવર બંધ થતા લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડશે.
ઉમરગામથી ડુંગરી વચ્‍ચે અનેક રેલવે પુલોની કામગીરી ચાલી રહી છે. તેમજ અન્‍ય રેલ મેઈન્‍ટેનન્‍સ માટે વારંવાર એક યા બીજા ફાટકો રેલવે બંધ કરી રહી છે તે અંતર્ગત બલીઠાનું પાટક તા.10 થી તા.16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેનાર છે. તેથી સ્‍થાનિકો સહિત કોમર્શિયલ વાહન ચાલકોને દમણ તથા વાપી વચ્‍ચેથી અવર જવર અટકી પડશે તેમજ વાપી પુલ કે મોરાઈ ફાટકે વધુ ટ્રાફિકથવાની શક્‍યતા તોળાઈ રહી છે.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના સહયોગથી એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓએ ઉદવાડા દરિયા કિનારે સ્‍વચ્‍છતા અભિયાન કર્યુ

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી હોસ્‍પિટલ: મોંઘી ગણાતી ઈ-પ્‍લાન્‍ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતો

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

vartmanpravah

Leave a Comment