October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ધામણી ગામે પ્રેમીના ઘરે લીવ ઈન રિલેશનશીપમાં રહેતી યુવતિએ જીવુ ટુંકાવ્‍યુ

લલીતાબેન કુવરે ઘરે પાસે ઝાડ ઉપર લટકી ફાંસો ખાધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: ધરમપુરના અંતરિયાળ વિસ્‍તારના ધામણી ગામે આજે સોમવારે પ્રેમીના ઘરે લીવ ઈન રિલેશનમાં રહેતી 20 વર્ષિય યુવતિએ ઝાડ ઉપર લટકી ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુરના ધામણી ગામે પ્રેમીના ત્‍યાં છેલ્લા 9 મહિનાથી લલીતાબેન કુવર (ઉ.વ.20) એ આજે અગમ્‍ય કારણોસર ઘરની પાસે આવેલ ઝાડ ઉપર લટકી આત્‍મહત્‍યા કરી લીધી હતી. ઘટનાની જાણ બાદ ધરમપુર પોલીસ ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો કરી પી.એમ. માટે મોકલી આપી હતી. આત્‍મહત્‍યાનું કારણ અકબંધ રહ્યું છે.

Related posts

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સલવાવની શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં મતદાર યાદી સુધારણા જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, ત્રણ અન્‍ય પાર્ટી અને બેઅપક્ષ મળી સાત વચ્‍ચે જંગ

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઇડને ચોકલેટની ટ્રેનિંગ દ્વારા બનાવવામા આવ્‍યા આત્‍મનિર્ભર

vartmanpravah

Leave a Comment