Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

મારી મરજીથી ઘર છોડીને જતી હોવાની ચીઠ્ઠી મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: મહેસાણા ખાતે રહેતી એક સગીરા ઉંમર વર્ષ 15 આજથી આઠ માસ પહેલા પારડી ખાતે પોતાનામામાના ઘરે રહેવા આવી હતી અને સ્‍ટેશન રોડ ખાતે સીવણ ક્‍લાસમાં સિલાઈનું કામ શીખવા જઈ રહી હતી. તારીખ 18-03-2023 ના રોજ સગીરાના મામા પારડી જીઆઈડીસી ખાતે નોકરી પર ગયા હોય અને મામી પણ દમણી ઝાંપા ખાતે પોતાના પિયર ગઈ હોય આ સગીરાએ ચિઠ્ઠી લખીને કહ્યું કે, મેં મારી મરજીથી ઘર છોડીને જાતી છે મહેરબાની કરીને મને શોધતા નહીં, મેં મારી મરજીથી એકલી જ જાતિ છે, કોઈના પણ સાથે નથી જાતી અંગેની ચિઠ્ઠી છોડી ઘર છોડીને જતી રહેતા મામાએ ઘરની આજુબાજુ સગા વાલાઓ તથા સગીરાના મૂળ ગામ મહેસાણા ખાતે પણ તપાસ કરતા મળી ન આવતા પોતાની ભાણેજનું અપહરણ થયા અંગેની ફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે.

Related posts

દમણ જિ.પં.ના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત વાર્ષિક રમતોત્‍સવ સંપન્નઃ દમણ જિલ્લાના ત્રણેય સંકુલ પૈકી વરકુંડ સંકુલ ચેમ્‍પિયન

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં સામાન્‍ય વરસાદથી જ રસ્‍તાઓની હલત બદતર

vartmanpravah

રોણવેલ 108ની ટીમે વાંઝર્ટ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી

vartmanpravah

વાપી જીઆઈડીસી કંપનીમાં ભિષણ આગ લાગી

vartmanpravah

ખડકી પેટ્રોલપંપ પર છૂટા માંગવા આવી ડ્રોઅરમાં રાખેલ 25 હજાર લઈને પલાયન

vartmanpravah

સેલવાસમાં ભંડારી સમાજ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment