December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી થશે

(વર્તમાન પ્રવાહ ન્યુ ઝ નેટવર્ક)
વલસાડ, તા.23: ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે તા. ૨૪ માર્ચના રોજ શુક્રવારે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી વલસાડના અબ્રામા રોડ પર સ્થિત ઓરીઝોન હોટલમાં થશે. જેમાં મુખ્ય અતિથી તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની અને અતિથી વિશેષ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને જિલ્લા ક્ષય અધિકારી ડો.એચ.પી.સિંગ દ્વારા કરવામાં આવ્યું છે.

Related posts

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસી પડયો વરસાદ

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ દમણ-દીવ ભાજપના કાર્યકરોનો પણ બુલંદ બનેલો જોમ અને જુસ્‍સો

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર પ્રેયમાં ગાંધીજી અને શાષાીજીની જન્‍મજયંતિની ઉજવણી કરી

vartmanpravah

વલસાડમાં ‘‘હોમગાર્ડઝ સ્‍થાપના દિન”ની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ

vartmanpravah

મોટી દમણમાં આર.એસ.એસ.ના સ્‍વયં સેવકોએ ખાખી પેન્‍ટ, સફેદ શર્ટ, કાળી ટોપી અને દંડ સાથે તાલ અને લયથી કદમથી કદમ મિલાવી કરેલું પથ સંચલન

vartmanpravah

Leave a Comment