December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના ‘‘ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત આજરોજ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ લાવવા મુસ્‍કાન ફેમિલીના રીમાબેન કાલાણી સાથે વાપી નોટીફાઈડ મહામંત્રી અને સામાજિક કાર્યકર સુધીરભાઈ સાવલીયા અને અનાવિલ મહિલા મંડળ, મહેશ્વરી મહિલા મંડલ, અગ્રવાલ સમાજ મહિલા પાંખના સભ્‍યો, બ્રહ્મ સમાજની મહિલાઓ તથા સંસ્‍થા દ્વારા ગીતાનગરની મહિલાઓને પ્રોઢ શિક્ષણ જે પ્રાપ્ત કર્યુ તે મહિલાઓ તથા સમાજસેવી સંસ્‍થાઓ જોડાયા હતા. સરકારી હોસ્‍પિટલના સ્‍ટાફ દ્વારા સૌને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈનું અમેરીકાના ડલાસ ખાતે ગુજરાતી સમાજ દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને, ‘મલ્‍ટી પોસ્‍ટ મલ્‍ટી વોટ’ ઈવીએમનું ફર્સ્‍ટ લેવલ ચેકિંગ

vartmanpravah

સેલવાસના શ્રી પબ્‍બા જગદીશ્વરૈયાએ પોતાનો જીવનકાળ શિક્ષણ આપવામાં પસાર કર્યો અને મૃત્‍યુ બાદ પણ દેહદાન કરી જીવંત રાખી શિક્ષક ધર્મની જ્‍યોત

vartmanpravah

vartmanpravah

ચીખલીના માંડવખડક ગામે આઈટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્‍ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ

vartmanpravah

Leave a Comment