October 22, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: રામ નવમીનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. ત્‍યારેસત્‍યનારાયણની કથાનું પણ મહત્‍વ રહેલું છે જેના પગલે જલારામ મંદિરના સંચાલકો દ્વારા યજ્ઞ અને ભગવાન સત્‍યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાયું હતું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા હનુમાન ફળિયામાં આવેલા જલારામ બાપા મંદિરે દર ગુરુવારે મહા પ્રસાદનું આયોજન થતું હોય છે. દર વર્ષે રામ નવમીએ ભગવાન સત્‍યનારાયણની કથાનું પણ આયોજન થતું આવ્‍યું છે. જલારામ મંદિરે ભગવાન સત્‍યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાવ્‍યું હતું જેમાં મોટી સંખ્‍યામાં ભક્‍તોએ લાભ લીધો હતો. સાથે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

Related posts

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભા વિકાસના વિશ્વાસ અને પારદર્શક પ્રશાસનના ભરોસા સાથે સંપન્ન

vartmanpravah

કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment