October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે આલીપોર પાસેથી રૂા.8.પ2 લાખનો દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.03: ચીખલી પોલીસે નેશનલ હાઈવે પરના આલીપોર પાસેટ્રકમાંથી રૂા.8.52 લાખનો વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી પાડ્‍યો હતો.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારના રોજ સાંજના સમય પૂર્વે બાતમીના આધારે પીઆઈ- કે.જે. ચૌધરી, પીએસઆઈ- સમીર જે. કડીવાલા તથા મહેન્‍દ્રભાઈ, વિજયભાઈ, ગણપતભાઈ, અલ્‍પેશભાઈ સહિતના સ્‍ટાફે નેશનલ હાઈવે પર આલીપોર રેલવે ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી બાતમી મુજબની જીજે-15-એવી-0790 ને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂની વિસ્‍કી અને ટીન બિયરની નાની-મોટી બોટલ નંગ-2988 નો રૂા.8,52,000/- નો જથ્‍થો મળી આવતા ટ્રક સાથે કુલ રૂા.18,57,000/- મુદ્દામાલ કબ્‍જે કરી ચાલક મહમદસકીલ કલીમીદ્દીન અંસારી (ઉ.વ-43) (રહે.ભીવંડી નવી વસ્‍તી નહેરુનગર કલ્‍યાણ રોડ મહારાષ્‍ટ્ર) ને ઝડપી પાડી રાજસ્‍થાન જયપુરના ધીરજભાઈ તથા અન્‍ય બે જેટલાને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશને આદિવાસીઓનું ચક્કાજામ

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી વાઈટલ કંપનીમાં ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્‍ટેડ આરોપી પોલીસે ઝડપી પાડયો

vartmanpravah

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah

દીવ ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહને વધાવવા યોજાયેલી ઐતિહાસિક સભા- સંઘપ્રદેશના વિકાસનો પ્રકાશઃ 2024ના વિજય સંકલ્‍પનો જયઘોષ

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ દાભેલ ખાતે ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment