Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: આજરોજ ભારત રત્‍ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મ જયંતી હોય ગુજરાત સરકારના બે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ (નાણાં, ઊર્જા, અને પેટ્રોકેમિકલ્‍સ. ગુજરાત સરકાર), રાઘવજીભાઈ પટેલ (કળષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્‍સયૌધોગ.) ઉપસ્‍થિત રહી પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ તથા ભાજપ શહેર તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે મળી પારડી પોલીસ સ્‍ટેશનની સામે આવેલ બાગમાં ભારત રત્‍ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની મૂર્તિની પૂજા કરી તેમની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે.

Related posts

સ્‍વ. ગૌતમસિંહ નટવરસિંહ ગોહિલ તેમજ સમસ્‍ત પિતૃઓના શ્રેયાર્થે આજથી નરોલીના ગૌરી શંકર બંગલો, ગોહિલ ફળિયા ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

હવે સંઘપ્રદેશમાં ધો.10થી 1રના વિદ્યાર્થીઓ પણ કોવિડ કવચથી સુરક્ષિત બન્‍યા: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં 1પ થી 18 વયજૂથના કિશોર-કિશોરીઓના 100 ટકા વેક્‍સીનેશન માટે મળેલી સફળતા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના ભામટી ગામ ખાતે યોજાઈ ચૌપાલ: નીતિ-નિયમોના પાલનની બાબતોમાં ભામટી માહ્યાવંશી ફળિયાની પ્રશંસા કરતા બીડીઓ પ્રેમજીભાઈ મકવાણા

vartmanpravah

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી પ્રણામી મંદિર પાસે વર્ષોથી પડેલા જીઈબીના કાટમાળ અને કચરો હટાવવા યુવા કોંગ્રેસની રજૂઆત

vartmanpravah

Leave a Comment