December 23, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ હરિફાઈ અને પુરસ્‍કાર વિતરણ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા પ્રશાસકના માર્ગદર્શનમાં ખેલ અને યુવા વિભાગના સચિવ અને નિર્દેશકના સહયોગ દ્વારા ત્રણ દિવસીય ઓપન લેવલ સ્‍વીમીંગ હરીફાઈનું આયોજન સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ સેલવાસમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં પુરુષ અને મહિલા વર્ગની ચાર અલગ અલગ હરીફાઈ રાખવામાં આવી હતી. ફ્રી સ્‍ટાઈલ રિલે, મેડલી રિલે, ડાઇવિંગ સ્‍પિં્રગ બોર્ડ ફોરવર્ડ, બેકવર્ડ, ઈન્‍વર્ડ, રિવર્સ, ટ્‍વીસ્‍ટિંગ અને આર્મ સ્‍ટેન્‍ડ અને ડાઈવિંગ પ્‍લેટફોર્મ વગેરે. આહરીફાઇમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ટ્રોફી અને ખેલ ઉપયોગી સાહિત્‍ય આપી પુરસ્‍કળત કરવામાં આવ્‍યા હતા.

Related posts

દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું ખાનગીકરણ : માર્કેટ વેલ્‍યુના અંદાજ સામે પ્રશ્નાર્થ

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટના શ્રેષ્ઠ અમલીકરણ અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

સેલવાસ-વાપી રોડ સ્‍થિત ક્રિશ્ના હાઇટ્‍સ સોસાયટીના ફલેટમાં ધોળા દિવસે ચોરી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં રચનાત્‍મક વિકાસનો જયઘોષ

vartmanpravah

વંકાલ હાઈસ્‍કૂલના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બેચના વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના ગામોમાં ભારતમાલા પ્રોજેક્‍ટ અંતર્ગત: સુરત-નાસિક-અહમદનગર હાઈવેની જમીન સંપાદન માટે ખેડૂતોની વાંધા અરજીઓ સાંભળ્‍યા પૂર્વે જ 7/12 ના ઉતારામાં ફેરફાર નોંધા પાડી દેવાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ

vartmanpravah

Leave a Comment