Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

બેડપાના પૂર્વ પંચાયત સભ્‍ય રાજેશ જાનુ વાંગડે ભાજપની બાંધેલી કંઠીઃ પૂર્વ સાંસદ સીતારામ ગવળી, હિરાભાઈ પટેલ અને પાવલુસભાઈ વાંગડની રંગ લાવી રહેલી મહેનત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
આજે બેડપાના પૂર્વ પંચાયત સભ્‍ય શ્રીરાજેશ જાનુ વાંગડને દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી સીતારામભાઈ ગવળીના નેતૃત્‍વમાં સેલવાસ ન.પા.ના પૂર્વ કાઉન્‍સિલર શ્રી હિરાભાઈ પટેલ તથા માંદોનીના પૂર્વ સરપંચ શ્રી પાવલુસભાઈ વાંગડે આજે ભાજપની કંઠી પહેરાવી હતી.
પૂર્વ પંચાયત સભ્‍ય શ્રી રાજેશ જાનુ વાંગડ ભાજપમાં આવતા આ વિસ્‍તારમાં ભાજપનો જનાધાર નોંધપાત્ર રીતે વધી રહ્યો છે.

Related posts

પારડી તાલુકાના ક્‍લસર ગામમાં તા.6 અને 7 જાન્‍યુઆરી 2023 ના રોજ કલસર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

આજે નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

vartmanpravah

વાપીના 24 વિદ્યાર્થીઓને હાર્દિક જોશી દ્વારા બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

ડુંગરી સરપંચ રાજેન્‍દ્ર પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્‍ત

vartmanpravah

પારડી ને.હા.48 ઉપર વાહન ચાલકે અજાણ્‍યા રાહદારીને કચડી નાંખતા મોત

vartmanpravah

Leave a Comment