October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવનું ગૌરવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 07/02/2023ના રોજ આયોજિત રાજ્‍યકક્ષાની પ્રખરતા શોધ કસોટીનુ પરિણામ મંગળવારે જાહેર થયુ હતું. જેમાં શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ, સલવાવનો ધોરણ 9નો વિદ્યાર્થી મીત હસમુખભાઈ મિષાી રાજ્‍યના 1000 વિદ્યાર્થીઓમાંથી 99.21 પર્સેન્‍ટાઈલ રેન્‍ક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય કપિલ સ્‍વામી, ડાયરેક્‍ટર ડૉ. શૈલેષભાઈ લુહાર, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, ટ્રસ્‍ટીગણ, આચાર્યા શ્રીમતિ રીનાબહેન દેસાઈ તથા સમગ્ર સ્‍ટાફે આ બંને વિદ્યાર્થીનીઓને અને માર્ગદર્શન આપનાર શિક્ષિકા શ્રીમતિ પ્રિયંકા પટેલને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે કરેલી આવકારદાયક પહેલઃ વિવિધ પંચાયતોનું શરૂ કરેલું રૂબરૂ નિરીક્ષણ

vartmanpravah

ધરમપુરના સજની બરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

vartmanpravah

ચીખલી-વાંસદા રોડ ઉપર મારૂતિ વેનમાં આગ લાગી

vartmanpravah

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

રાજપૂત સમાજ મેરેજ બ્‍યુરો કોસંબા અને આદિત્‍ય એનજીઓ નરોલીના સહયોગથી રાજપૂત સમાજના અપરણિત પાત્રો અને છૂટાછેડા થયેલા હોય તેવા પાત્રો માટે રવિવારે નરોલી પંચાયત હોલ ખાતે યોજાનારો પરિચય મેળો

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment