September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વાંઝણા ગામેથી પોલીસે ત્રણ કેરી ચોરોને ઝડપ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી તાલુકાના રાનકુવા ચોકીના પીએસઆઈ મહેન્‍દ્રભાઈ ગામીત ઉપરાંત કલ્‍પેશભાઈ, દિનેશભાઇ સહિતનો સ્‍ટાફ રાત્રી દરમ્‍યાન પેટ્રોલીંગમાં હતા. દરમ્‍યાન વાંઝણા ગામે આંબાવાડીમાંથી કેરી તોડી ચોરી લાવી બે જેટલા કેરેટમાં 42-કિલોગ્રામ જેટલો કેરીનો જથ્‍થો ભરી જતા પોલીસે વાંઝણા નવા ફળિયાના સુમિત રાજુ મોહન પટેલ, રાજુ મનુ હળપતિ, છના લલ્લુ હળપતિ એમ ત્રણ જેટલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેરીની સિઝન શરૂ થાય તે પૂર્વે જ કેરી ચોરો સક્રિય થતા ખેડૂતો, વેપારીઓ અને પોલીસે વધુ સજાગતા રાખવાની સ્‍થિતિ સર્જાવા પામી છે.

Related posts

દાનહમાં 05 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : દમણમાં એકપણ નહી : તંત્ર હરકતમાં

vartmanpravah

સેલવાસ હિન્‍દી પ્રાથમિક શાળાને ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સંગીતના સાધનોની અપાયેલી ભેટ

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા સંગીતમય અંતાક્ષરીનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ઉમરગામની કંપનીમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતિય સતામણી અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીમાં તાલુકા સેવા સદન બિલ્‍ડિંગ મધમાખી ઉછેર કેન્‍દ્ર બન્‍યું

vartmanpravah

Leave a Comment