October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

પ્રદેશ ભાજપના પ્રભારી વિનોદ સોનકરની પ્રદેશના યુવા આદિવાસી નેતા સની ભીમરાએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રભારી અને કૌશંબી(યુ.પી.)ના સાંસદ તથા ભાજપના રાષ્‍ટ્રીય સચિવ શ્રી વિનોદ સોનકર સાથે દાદરા નગર હવેલીના યુવા આદિવાસી નેતા અને પ્રદેશના યુવા ધારાશાષાી શ્રી સની ભીમરાએ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. યુવા નેતા શ્રી સની ભીમરા પ્રદેશ ભાજપના પ્રભારી સાથેની મુલાકાતથી ખુબ પ્રભાવિત થયા હતા.
અત્રે નોંધનીય છે કે, શ્રી સની ભીમરાએ હાલમાં પોતાના સેંકડો સાથીઓ સાથે સત્તાવાર રીતે ભાજપની કંઠી બાંધી છે.

Related posts

સરોધીમાં બાઈક ચાલક પર દીપડાનો હુમલો: બાઈક ચાલક અને ભત્રીજી ઘાયલ, બે નો બચાવ

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

પારડી પોલીસસ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

લાકોટવ ખાતે વિધિવત રીતે પારડી કોર્ટની શરૂઆત

vartmanpravah

દાનહ રખોલી દમણગંગા નદીના પુલ પરથી યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

vartmanpravah

Leave a Comment