October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલીના અંતરિયાળ આદિવાસી વિસ્‍તારના વિસ્‍તાર એવા આંબોલી ગામના માનીપાડાના ગરીબ પરિવારના વૃદ્ધ દંપતિને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવાની ઘણી ઈચ્‍છા હતી. પરંતુ એમની પાસે કોઈ જ સુવિધા ન હતી. એમની ભાવના અંગેની માહિતી ભાજપ અગ્રણી શ્રી સંતુભાઈ પવારે ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજય રાઉતને આપતા તેમણે તાત્‍કાલિક નવો રેડિયો ખરીદી વૃદ્ધ દંપતિને ભેટ આપ્‍યો હતો. આ રેડિયોના સહારે આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મનની વાતને સાંભળવા તત્‍પર બનેલા આંબોલી માનીપાડાના વૃદ્ધ દંપતિએ ખુબ જ શાંત ચિત્તે સાંભળી હતી અને તેઓ ભાવવિભોર બન્‍યા હતા.

Related posts

દમણમાં આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી હાઈવે ઉપર બનાવાયેલ હંગામી બસ સ્‍ટેન્‍ડની સ્‍થિતિ ચોમાસામાં બદ્દથી બદતર બની ચૂકી

vartmanpravah

વલસાડ પાલિકા દ્વારા વોટર સપ્‍લાય અને ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્‍ટનો પ્રારંભ કરાશે

vartmanpravah

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં નવરાત્રીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રીજ પરથી અજાણ્‍યા યુવાને ઝંપલાવી દેતાં ઘટના સ્‍થળ પર જ નિપજેલું મોત

vartmanpravah

Leave a Comment