October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના કવરત્તીમાં સ્‍થાનિક લોકોએ વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડને બિગ સ્‍ક્રીન ઉપરસાંભળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી,તા.30: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના 100મા એપિસોડની પૂર્ણાહુતિ નિમિત્તે આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના કવરત્તીમાં ખાસ સ્‍ક્રીનિંગની વ્‍યવસ્‍થા ગોઠવવા આવી હતી. આ પ્રસંગે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રીડી.એ.સત્‍યા અને મોટી સંખ્‍યામાં સ્‍થાનિક યુવાઓ, યુવતિઓ, મહિલા તથા બાળકોએ ઉપસ્‍થિત રહી વડાપ્રધાનશ્રીના પ્રિય કાર્યક્રમ એવા ‘મન કી બાત’ના 100મા એપિસોડને સાંભળ્‍યો હતો.

Related posts

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

દાનહ જિલ્લાની આંગણવાડીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિવાળી પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

વિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામું

vartmanpravah

vartmanpravah

એ.બી.વી.પી. દ્વારા વલસાડ કોલેજ કેમ્‍પસમાં યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા

vartmanpravah

દાદરામાં એક યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment