July 28, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

પ્લાસ્ટિકને હટાવવા સેલવાસ નગરપાલિકાની નવી પહેલઃ બર્તન બેંકની કરેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સેલવાસ નગરપાલિકા દ્વારા હવે ‘ડીસ્‍પોઝલને કહો બાય બાય, સ્‍ટીલના વાસણો ઉપયોગમાં લ્‍યો, પ્‍લાસ્‍ટિકને હટાવો અને પર્યાવરણને બચાવો’ના ઉદ્દેશ્‍ય સાથે ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ-2023′ અંતર્ગત બર્તન બેંકની શરૂઆત કરવામાં આવી હતી. જેનું આજે ઉદ્‌ઘાટન ન.પા. પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
બર્તન બેંક થકી નગરપાલિકા વિસ્‍તારના રહેવાસીઓને મફતમાં સેવા પ્રદાન કરવામાં આવશે. જેનો તેઓ સાર્વજનિક સમારોહ, ધાર્મિક કાર્યક્રમ સહિત અન્‍ય કાર્યક્રમોમાં ઉપયોગ કરી શકશે. આ અવસરે ન.પા. પ્રમુખ સહિત કાઉન્‍સિલરો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી-કરવડ નહેરમાં મળી આવેલ માથા વગરની કિશોરની લાશનો પોલીસને સુરાગ મળ્‍યો

vartmanpravah

પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ

vartmanpravah

નાની દમણના રાજીવ ગાંધી સેતૂની બાજુમાં આવેલ ખુલ્લી જગ્‍યામાં ચગાવાતા પતંગોથી પ્રાણઘાતક અકસ્‍માતો સર્જાવાની ભીતિ

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટ તેમજ જી.એસ. ટી. દિવસની ઉજવણી થઈ

vartmanpravah

વલસાડમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ વિવિધ રસ્‍તા બંધ કરાતા કોંગ્રેસ દ્વારા રસ્‍તા ચાલુ કરવા ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

વલસાડ તિથલમાં રેસર ગૃપ દ્વારા ફૂલ મેરેથોન દોડ યોજાઈ : કલેક્‍ટર અને એસ.પી. પણ 10 કિ.મી. મેરેથોન દોડ દોડયા

vartmanpravah

Leave a Comment