October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડેપો દ્વારા તલાટી પરીક્ષા ઉપલક્ષમાં રવિવારે એક્‍સ્‍ટ્રા બસો દોડાવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી એસ ટી ડેપો દ્વારા તા.07.05.2023 ના રોજ સમગ્ર ગુજરાતમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા હોવાથી વાપી ડેપો દ્વારા વધારાની બસ દોડાવવામાં આવશે. હાલમાં વ્‍યારા વિસ્‍તારમાં વધુ વિદ્યાર્થી પરીક્ષા આપનાર હોવાથી વાપી ડેપોથી રવિવારે સવારે 7.00 વાગ્‍યે વાપી, વલસાડ, ચીખલી, અનાવલ, ઉનાઈ, ડોલવણ, વ્‍યારા જશે.
એવી જ રીતે જે વિસ્‍તારમાં વિદ્યાર્થી વધુ પરીક્ષા આપનાર હોઈ તેઓ વાપી ડેપોના મેનેજરનો સંપર્ક નં.63599 18800, 02602 465731 પર સંપર્ક કરી શકે છે. જેથી વધુ બસ ફાળવી શકાય. વાપી ડેપોમાં 20 જેટલી બસો સ્‍ટેન્‍ડ બાય રાખવામાં આવેલ છે પરંતુ વિદ્યાર્થીની માંગણી મુજબ બસ આપવામાં આવશે.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી યુવા મતદારો: 39 વર્ષથી નીચેના 133381 મતદારો વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે

vartmanpravah

ઉમરગામ પાલિકાની જનતામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને

vartmanpravah

લક્ષદ્વીપ-કાવારત્તી સરકારી હોસ્‍પિટલના નવા બાંધકામ સ્‍થળ તથા ઓક્‍સિજન પ્‍લાન્‍ટની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

બગવાડા હાઇવે પરથી ગૌરક્ષકો અને પોલીસે ગાય અને વાછરડા ભરેલી ટ્રક ઝડપી પાડી

vartmanpravah

વડોદરા ડ્રગ પ્રકરણ બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ : જિલ્લાની બંધ ફાર્મા કંપનીઓમાં શરૂ કરેલુ સર્ચ ઓપરેશન

vartmanpravah

Leave a Comment