September 11, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં મેઈન રોડ પર માટી ભરેલું ડમ્પર ફસાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવનીસરકારી હોસ્‍પિટલના સામે આવેલ મેઈન રોડ પર માટી ભરેલો ડમ્‍પર ફસાયો, હાલ જ રોડ રસ્‍તાનું કામ ચાલી રહ્યું હતું જે જી-20 ને લીધે આ રોડ ને યુધ્‍ધના ધોરણે જેમ તેમ કામ પૂર્ણ કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. આજરોજ નાલિયા માંડવીથી માટી ભરી અને એક ડમ્‍પર દીવ પદ્મભૂષણ ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં કામ અર્થે ખાલી કરવા માટે જઈ રહ્યો હતો, તે દરમિયાન સરકારી હોસ્‍પિટલ સામેના રસ્‍તા પર આ ડમ્‍પરના વ્‍હીલો રોડના કાચા કામમાં ખૂંચી અને ફસાઈ ગયા હતા. જો આ રોડના કાચા કામના કારણે આ ટ્રક વધારે નમ્‍યો હોત તો. મોટી દુર્ઘટના થઈ હોત, અને આસપાસથી અવરજવર કરનાર લોકોને પણ હાનિ પહોંચી હોત, આ ઘટનામાં ડ્રાઈવર સહી સલામત બચ્‍યા હતા.

Related posts

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

vartmanpravah

પારડી તાલુકા પંચાયતના માજી પ્રમુખ એવા મિતલબેન પટેલનું સભ્‍ય પદેથી રાજીનામું

vartmanpravah

અંતે વલસાડ-ખેરગામ રોડની કામગીરી શરૂ: સરપંચોની લડત રંગ લાવી : વન વિભાગે આડોડાઈ છોડી

vartmanpravah

કપરાડાના બાલચોંડી ગામે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નું આયોજન માટે ધ્‍વજારોહણના કરવામાં આવ્‍યું

vartmanpravah

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ઓફ સક્‍સેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું

vartmanpravah

Leave a Comment