Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીની હેરંબા ઈન્ડસ્ટ્રીઝના બંને યુનિટને જીપીસીબીએ ફટકારેલી ક્લોઝર

પાણી તથા લાઈટ કનેકશન બંધ કરવા સાથે એક-એક કરોડની પેનલ્‍ટી ફટકારાઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી જીઆઈડીસીમાં પોલ્‍યુશન ઓકતા અને નિયમો ભંગ કરતા ઔદ્યોગિક યુનિટ સામે જી.પી.સી.બી. કડક રવૈયો અપનાવી લીધો છે તેવી વધુ એક કાર્યવાહી આજે થર્ડ ફેઈઝમાં આવેલ હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝ સામે કરવામાં આવી છે. કંપનીને ક્‍લોઝર નોટીસ જી.પી.સી.બી.એ ફટકારી છે.
વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝમાં આવેલી જાણીતી કંપની હેરંબા ઈન્‍ડસ્‍ટ્રિઝને જી.પી.સી.બી.એ ક્‍લોઝર નોટિસ ફટકારી છે. કંપનીના બન્ને યુનિટ-1 અને યુનિટ-2 ને ક્‍લોઝર સાથે સાથે દંડનીય કાર્યવાહી પણ કરી છે. બન્ને યુનિટને એક-એક કરોડની પેનલ્‍ટી અને વિજળી તથા પાણી કનેકશન કાપવાનો હૂકમ જી.પી.સી.બી.એ કર્યો છે. જી.પી.સી.બી.ના કડક રવૈયા આધિન અન્‍ય પ્રદૂષણ ઓકતા યુનિટોમાં ફફડાટ પ્રસરી જવા પામ્‍યો હતો.
—-

Related posts

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

યુઆઈએની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો વિજય

vartmanpravah

હર ઘર તિરંગા અભિયાન હેઠળ વલસાડ રેસર્સ ગૃપ 14 ઓગસ્ટે એકતા દોડ યોજશે

vartmanpravah

મહિલા પ્રસૂતી ગૃહના પાછળના ભાગે દર્દી સાથે ઘોર નિંદ્રામાં શ્વાન: ચીખલીની સબ જિલ્લા હોસ્પિટલની બેદરકારી ઉજાગર

vartmanpravah

ઉમરગામની કંપનીમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતિય સતામણી અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.13મીએ યોજાનારી બિન સચિવાલય ક્‍લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્‍ટન્‍ટની પરીક્ષામાં 16314 ઉમેદવારો પરીક્ષા આપશે

vartmanpravah

Leave a Comment