September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : દમણ જિલ્લા પ્રશાસને બિપરજોય તોફાનની ગંભીરતાને નજર સમક્ષ રાખી આજથી 17મી જૂન સુધી રામસેતૂ અને નમો પથ બીચ રોડ બંધ કરવાનો આદેશ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લામાં ઝીરો કેઝ્‍યુલીટી સુનિヘતિ કરવા અને ચક્રવાતી તોફાન બિપરજોયથી થનારા સંભવિત નુકસાનને ઓછામાં ઓછું કરવાના દૃષ્‍ટિકોણથી પ્રશાસને કલમ 144 અંતર્ગત પ્રદાન કરેલી શક્‍તિઓનો પ્રયોગ કરી મોટી દમણમાં જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ બીચ અને નાની દમણમાં સમુદ્ર નારાયણ મંદિરથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક સુધીના સી-ફ્રન્‍ટને 17મી જૂન સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

Related posts

લવાછામાં નવા પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ કારોબારી પ્રમુખ તરીકે ફરીવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂંક

vartmanpravah

વલસાડમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત માનસિક સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

પાંચ દિવસની દોસ્‍તીમાં શિયળ ગુમાવતી પારડીના એક ગામની સગીરા

vartmanpravah

પટલારા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ’ અંતર્ગત પ્‍લોગિંગ ડ્રાઇવનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment