Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના વિદ્યાર્થી રોનક ચાંદવાની મેડિકલ નીટની પરીક્ષામાં ઈન્‍ડિયા લેવલે 1213મો રેન્‍ક લાવી સિધ્‍ધિ મેળવી

હરિયા હોસ્‍પિટલમાં પિતા વાસુદેવ ચાંદવાની
ન્‍યુરોસર્જનની ફરજ બજાવી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપીમાં રહેતા રોનક ચાંદવાનીએ મેડિકલ પ્રવેશ નીટની પરીક્ષા 2023 આપી હતી. જેમાં રોનક ભારતભરના 20 હજાર જેટલા પરીક્ષાર્થીઓ વચ્‍ચે ઈન્‍ડિયા લેવલે 1213મો રેન્‍ક મેળવી વાપીનું નામ રોશન કરેલ છે.
રોનક તેને મળેલી સફળતા સખત મહેનત અને શિક્ષણ પ્રત્‍યેની સમર્પણને ગણાવી હતી. રોનકના પિતા વાસુદેવ ચાંદવાની વાપીની હરિયા હોસ્‍પિટલમાં ન્‍યુરો સર્જન તરીકે ફરજ બજાવી રહ્યા છે. માતા કિરણબેન ગૃહિણી છે. તેમજ કોમર્સ ગ્રેજ્‍યુએટ છે. રોનક જ્ઞાનધામ સ્‍કૂલ વાપીમાં 11-12માં અભ્‍યાસ કરેલો તે પછી વાપીના આકાશ કોચિંગ સેન્‍ટરમાં નીટનું કોચિંગ કર્યું હતું તેમજ રોનક ઉમરગામ એસ.એસ.વી. જ્ઞાન કેન્‍દ્રનો વિદ્યાર્થી રહી ચૂક્‍યો છે. રોનક દેશ-સમાજની સેવા હેતુ પિતાના પગલે ન્‍યુરો સર્જન બનવાની મહેચ્‍છા ધરાવે છે.

Related posts

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા વનવિભાગની કચેરીએ ભજનકીર્તન કરી આવેદનપત્ર અપાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ગોવા મુલાકાતનું હકારાત્‍મક પરિણામ: દમણ-દીવ સહકારી બેંકના બાકી નિકળતા લેણાં પેટે રૂા.50 કરોડ ગોવા બેંકે પરત કર્યા

vartmanpravah

બિલિમોરાની ‘નારી સેના’ દ્વારા બામણવેલ વિદ્યાલયમાં સ્‍વેટર વિતરણ કરાયI

vartmanpravah

જિલ્લા પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સફળ 8 વર્ષ દરમિયાન દમણ જિલ્લામાં થયેલા વિકાસની રજૂ કરાયેલી ગાથા

vartmanpravah

વલસાડ હોટલ એસોસિએશન દ્વારા સીટી પોલીસમાં મહત્‍વની મીટીંગ યોજાઈઃ રાત્રે 11 વાગ્‍યા સુધી હોટેલ ચાલુ રાખવા માંગ

vartmanpravah

વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ સંબંધિત પ્‍લોટ કમ નિદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment