October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસદાનો કેલીયા ડેમ 70 ટકા ભરાયો

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.13: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ જીવા દોરી સમાન કેલીયા ડેમમાં ચોમાસાની સીઝનના પ્રાથમિક તબક્કામાં જ સિત્તેર (70) ટકા જેટલો પાણીથી ભરાઈ જતા સિંચાઈનું પાણી પૂરું પાડતા ચીખલી – ખેરગામ અને વાંસદા તાલુકાના 19 જેટલા ગામોના ખેડૂતોને મોટી રાહત થવા પામી છે. ખરેરા નદી પર આવેલો કેલીયા ડેમ સિત્તેર ટકા જેટલો ભરાવા સાથે આસપાસની પ્રકળતિ સોળે કળાએ ખીલી ઉઠતા અદભુત નજારો સર્જાયો છે. 19 ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન કેલીયા ડેમમાં પાણીની આવક વરસાદના બીજા રાઉન્‍ડમાં જ પાણીનું પ્રમાણમાં વધારો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.

Related posts

શ્રી સ્‍વામીનારાયણ ઈગ્‍લીશ મીડીયમ(CBSE) સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓએ 20 મેડલ અને 2 ટ્રોફી મેળવી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં શરદપૂર્ણિમા દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરાઈ

vartmanpravah

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને ચીખલી તાલુકા સેવાસદનમાં યોજાયેલા તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણમાં નવ જેટલા પ્રશ્નો રજૂ થયા

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર

vartmanpravah

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

Leave a Comment