December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી આરોગ્‍ય વિભાગ દ્વારા વર્લ્‍ડ હિપેટાઈટિસ-ડે નિમિત્તે

ફડવેલ પીએચસીમાં યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 36 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.30: ચીખલી તાલુકાના આરોગ્‍ય વિભાગ દ્વારા વર્લ્‍ડ હિપેટાઈટિસ-ડે નિમિતે આયોજિત રક્‍તદાન શિબિરનું ફડવેલ પીએચસીમાં ડિટીઓ ડો.પીનકીન પટેલ ઉપરાંત ડો.ધવલ રાઠોડ, ટીએચઓ ડો.અનિલ પટેલ, તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા મહેશભાઈ, સરપંચ ઉષાબેન પટેલ સહિતનાની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય દ્વારા ઉદ્‌ઘાટનકરવામાં આવ્‍યું હતું. આ રક્‍તદાન શિબિરમાં ફડવેલ પીએચસીના મેડિકલ ઓફિસર ડો.સુમિત પટેલ, ડો.દર્શન પટેલ, સુપરવાઇઝર અરૂણભાઈ સહિતના સ્‍ટાફે પણ રક્‍તદાન કરી અન્‍ય કર્મચારીઓ, સ્‍થાનિકોને પ્રોત્‍સાહિત કરતા 36 યુનિટ રક્‍ત એકત્ર થયું હતું. આ રક્‍તદાન શિબિરને સફળ બનાવવા તાલુકાના સુપરવાઈઝર વિજયભાઇ ઉપરાંત ફડવેલ પીએચસીના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્‍ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્‍ય ક્ષેત્રે કરેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ બે પુરસ્‍કારોની થયેલી નવાજેશ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલનું ઉમળકાભેર શાનદાર અભિવાદન કરાયું

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નવરાત્રિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

vartmanpravah

સૌથી નાની વયે સરપંચ બનવાના ધરમપુરના ઈતિહાસના પાને નામ નોંધાવતી પ્રવિણાબેન

vartmanpravah

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

Leave a Comment