Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશની તમામ શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ કરાયેલા મેગા આરોગ્‍ય સ્‍ક્રીનિંગ અભિયાનમાં આજે દાદરા નગર હવેલીના માંદોની, દૂધની, આંબોલી, ખાનવેલ, દપાડા, રખોલી, કિલવણી, રાંધા, દાદરા અને નરોલી વિસ્‍તારના કુલ 12236 વિદ્યાર્થીઓ અને આંગણવાડી બાળકોનું સ્‍ક્રીનિંગ કરવામાં આવ્‍યું હતું. બાળકોનું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ કરી રહેલ આરોગ્‍ય વિભાગના કર્મીઓ તથા બાળકો તસવીરમાં દૃશ્‍યમાન થાય છે.

Related posts

વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાની વિધિવત આમ આદમી પાર્ટીમાં એન્‍ટ્રી

vartmanpravah

ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્‍સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

vartmanpravah

વાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકાસલક્ષી અભિગમ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી સંઘપ્રદેશ એજ્‍યુકેશન હબ બનવા તરફ અગ્રેસરઃ પ્રદેશમાં મેડિકલ, એન્‍જિનિયરીંગ, ફેશન, આઈ.ટી., લો જેવા વિશ્વ સ્‍તરના અભ્‍યાસક્રમનો પ્રારંભ

vartmanpravah

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

Leave a Comment