Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક પરિયારી શાળામાં દેશભક્‍તિ ગીતની યોજાયેલી સ્‍પર્ધા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારી ખાતે ધોરણ 1 થી 8 ગુજરાતી અને અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થીઓ માટે આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત દેશભક્‍તિ ગીતની સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ના વિભાગો પાડવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતી અને અંગ્રેજી માધ્‍યમ માટે બંને વિભાગોમાં દેશભક્‍તિના સોલો અને સમૂહગીતની સ્‍પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શાળાનાઈન્‍ચાર્જ આચાર્ય શ્રી અરવિંદભાઈ સુમરાના નેતૃત્‍વમાં પુરસ્‍કાર આપી પ્રોત્‍સાહિત કરાયા હતા.

Related posts

દાનહના ખેડપામાં બે બાઈક સામસામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

દાનહના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાંથી આરોપી ફરાર: રાત્રે પાણી પીવાના બહાને બહાર નીકળેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર

vartmanpravah

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા શતરંજ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

ખેરડી પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડાના ઓઝર અને કાકડકોપર ગામમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા આવી પહોંચી

vartmanpravah

Leave a Comment