October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

અધ્‍યક્ષ સત્‍યેન્‍દ્ર કુમાર અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ની નવી ટીમે તાજેતરમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન(ડી.આઈ.એ.)ના નવનિર્વાચિત અધ્‍યક્ષ શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર અને પૂર્વ અધ્‍યક્ષ શ્રી આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં ડી.આઈ.એ.ની નવી ટીમે તાજેતરમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન(ડી.આઈ.એ.)માં ટીમવર્કની સાથે નવનિયુક્‍ત અધ્‍યક્ષ શ્રી સત્‍યેન્‍દ્ર કુમારે કરેલી પહેલના પણ સકારાત્‍મક પરિણામો દેખાઈ રહ્યા છે.ડી.આઈ.એ.ની નવી ટીમને પ્રશાસકશ્રીએ સંગઠનને પોતાની જવાબદારીની સાથે નવી ઊંચાઈ ઉપર લઈ જવા શુભકામના પણ પાઠવી હતી.

Related posts

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 14034 કેસનો નિકાલ, રૂ.10.96 કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ ‘‘સંગઠન પર્વ 2024” ના ચૂંટણી અધિકારી તરીકે સુરત ભાજપના આગેવાન રાજેશભાઈ દેસાઈની નિમણૂક કરાઈ

vartmanpravah

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

Leave a Comment