December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : ભારતના ઐતિહાસિક ચન્‍દ્રયાન-3 કાર્યક્રમ સંબંધિત વિદ્યાર્થીઓને વિશેષ જાણકારી માટે દેશભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી ઈસરોએ કરી હતી. જેમાં જવાહર નવોદય વિદ્યાલય સેલવાસની ધોરણ 10ની વિદ્યાર્થીની કુ. દીપા લોઢેને ભાગ લેવાનો અવસર મળ્‍યો છે. જે ઘણો ગર્વનો અવસર છે. આ અવસરે શાળાના આચાર્ય શ્રી વી.એસ.કુશવાહ અને શાળા પરિવારે શુભકામના આપી હતી.
કુ. દીપા લોઢેને ઈસરો દ્વારા આમંત્રિત કરાતા સંઘપ્રદેશમાં ખુશીનું વાતાવરણ ફેલાયું છે.

Related posts

ચીખલીમાં એલઆઈસી એજન્‍ટ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓના ઉકેલની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

vartmanpravah

વાપી જેસીઆઈ 2025 ના પ્રમુખ ચંદ્રેશ પુરોહિત અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

‘ટીમ પ્રશાસક’ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

ડુંગરા ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની રજૂઆત : જીઆઈડીસી કે પાલિકાએ નોંધ જ ના લીધી

vartmanpravah

Leave a Comment