Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરસાડી માછીવાડમાં જાળમાં ફસાયેલા અજગરનું જીવદયા પારડી દ્વારા રેસ્‍ક્‍યૂ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25: ઉમરસાડી માછીવાડ ખાતે દિલિપભાઈ ટંડેલના મરઘાં ફાર્મમાં મરઘાંનો શિકાર કરવા આવેલ અજગર ફાર્મ પાસે લગાવેલ માછલીની પોતે જ શિકાર કરવા પહેલા ફસાઈ ગયો હતો. જાળમાં ફસાયેલા અજગરને જોઈ દિલિપભાઈએ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા ગ્રુપના સભ્‍ય યાસીન મુલતાની અને રાજ પટેલ ઘટના સ્‍થળે દોડી જઈ ભારે જહેમતે સાવચેતી પૂર્વક સાડા પાંચ ફૂટ લાંબા અજગરનું રેસ્‍કયુ કરી જાળમાંથી બહાર કાઢિ આ અજગરને સુરક્ષિત રીતે ફોરેસ્‍ટ ઍરિયામાં મુક્‍ત કરવામાં આવશેનું જણાવ્‍યું હતું.

Related posts

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah

ઉમરસાડીમાં શ્રાવણ માસમાં જુગાર રમતા નવને પોલીસે ઝડપ્‍યા, એક થયો ફરાર

vartmanpravah

દાદરા નગર હવેલીની મુક્‍તિના 70મા વર્ષે આત્‍મમંથન

vartmanpravah

સુદઢ વહીવટ, પારદર્શી વહીવટ, ઝડપી વહીવટ અને સુશાસનનો પર્યાય એટલે સ્વાગત કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમમાં હકીકતમાં પ્રજાની સમસ્યાનું સ્વાગત, ત્વરિત પ્રશ્નોનો ઉકેલ આવતા સુશાસનના દર્શન થયા

vartmanpravah

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

vartmanpravah

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

Leave a Comment