Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નવનિયુક્‍ત દીવ કલેકટર અને નવનિયુક્‍ત એસપી સાથે શુભેચ્‍છા મુલાકાત કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.25: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં હાલ નવનિયુક્‍ત કલેકટર ભાનુપ્રભા અને એસપી ફુલઝેલે પિયુષ નિરાકર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણીયા, ઉપ પ્રમુખ લક્ષ્મીબેન મોહન, જિલ્લા પંચાયત સદસ્‍ય શ્રીમતી સવિતાબેન તથા નાનજીભાઈ વગેરેએ શુભેચ્‍છા મુલાકાત કરી હતી. શુભેચ્‍છા મુલાકાત દરમિયાન તેઓએ પુષ્‍પગુચ્‍છ આપી, સ્‍વાગત તથા શુભેચ્‍છા પાઠવી હતી, અને એક બીજાનો પરિચય આપી દીવ વિશે માહિતી મેળવી અને ચર્ચા કરી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં 25-26મીએ કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

ચીખલીના બારોલીયામાં મધરાત્રે વાવાઝોડામાં એક જ ફળિયાના 10થી વધુ ઘરોના પતરાં હવામાં ફંગોળાયા

vartmanpravah

વલસાડમાં વિવિધ કાર્યક્રમો સાથે બેંક ઓફ બરોડાનો ૧૧૫મો સ્થાપના દિન ઉજવાયો

vartmanpravah

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

vartmanpravah

Leave a Comment