August 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની અડફેટમાં આવી ગયેલ મોપેડ સળગી ખાખ થઈ ગયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ સુગર ફેક્‍ટરી પાસે હાઈવે ઉપર આજે હિરો ડયુએટ મોપેડ ઉપર સવાર થઈ રહેલી મહિલાના મોપેડને અજાણ્‍યા વાહને ટક્કર મારી દેતા મોપેડમાં આગ ભભૂકી હતી. ચાલક મહિલા દાઝી જતા સારવાર માટે ખસેડાયા હતા.
વલસાડ હાઈવે સુગર ફેકટ્રી પાસે હિરો મોપેડ જીજે 21 બીજી 8046 ઉપર વાંસદા વાંદરવેલા ગામથી પારડી હોસ્‍પિટલ જવા મહિલા નિલોફરબેન નિકળ્‍યા હતા ત્‍યારે અજાણ્‍યા વાહને મોપેડને ટક્કર મારી દેતા મોપેડ 10 મીટર ધસડાયું હતું. અકસ્‍માતમાં મોપેડમાં ભિષણ આગ લાગી હતી. મોપેડ સવાર નિલોફરબેન દાઝેલા તેમજ હાથ પગને ઈજા પહોંચી હતી. 108ની ટીમે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પારડી ખસેડયા હતા. અકસ્‍માતમાં મોપેડ આગમાં ખાખ થઈ હાડપિંજર બની ગયું હતું. પાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે આવી આગ બુઝાવી હતી.

Related posts

ચીખલીના નોગામા ગામે બે વર્ષથી અધૂરી પાણી પુરવઠાની યોજનાને ઝડપથી પૂર્ણ કરવા માંગ

vartmanpravah

દમણ-દીવ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સાંસદ લાલુભાઈ પટેલનું ગૌરાંગ પટેલ ક્રિકેટ ગ્રુપ દ્વારા કરાયેલું શાહી સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ મેડિકલ એજ્‍યુકેશન વિભાગ દ્વારા યોજાયો ‘સમર્પણ’ કાર્યક્રમ

vartmanpravah

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

આ ચૂંટણી દેશ કોને સોંપવો તે નક્કી કરવાની ચૂંટણી છેઃ પ્રદેશ ભાજપ સહ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment