Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

લાયન્‍સ બ્‍લડ બેંકમાં રક્‍તદાન કેમ્‍પ, સ્‍વચ્‍છતા અભિયાન,
સરકારીયોજનાના કાર્ડ વિતરણ કરાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના 73મા જન્‍મદિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સેવા કાર્યોનું ભાજપ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે.
વાપીમાં રવિવારે સવારે 9:00 કલાકે એન્‍જિનિયર એસોસિએશન અને લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લા દ્વારા લાયન્‍સ બ્‍લડ બેંકમાં રક્‍તદાન શિબિરનું આયોજન થશે. તે પછી છીરી પંચાયત વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાન, ત્‍યાર બાદ કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીને કાર્ડ વિતરણ અને મુલાકાત વાપી પાલિકા ખાતે કરવામાં આવશે. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી સમગ્ર પખવાડીયું વિવિધ સેવા કાર્યો દ્વારા થનાર છે.

Related posts

વાપીથી દમણગંગા નદીમાં છોડાતા પ્રદૂષણને બંધ કરવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

વિકાસની દિશામાં આગળ વધી રહેલું લક્ષદ્વીપ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ વલસાડ જિલ્લાની 768 શાળાના 16275 વિદ્યાર્થીઓએ વિવિધ સ્‍પર્ધામાં ભાગ લીધો

vartmanpravah

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

vartmanpravah

વાપી નામધા પંચાયતમાં કચરો ઉપાડવા પેટે 2500 ની લાંચ લેતા પંચાયત સભ્‍ય ઝડપાયો

vartmanpravah

દમણના કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશનમાં યોજાયો ‘ટ્રૂપ્‍સ ગેટ ટુ ગેધર’ કાર્યક્રમઃ મરવડ ગ્રા.પં.ના ઉપ સરપંચ સતિષભાઈ પટેલની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

vartmanpravah

Leave a Comment