September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચા અધ્‍યક્ષ હરિશભાઈ પટેલના નેતૃત્‍વમાં નિકળેલી વિશાળ બાઈક રેલી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : આજે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચા દ્વારા પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રદેશ ઓ.બી.સી. મોરચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ અને ઓ.બી.સી. મોરચાના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. ત્‍યારબાદ વિશાળ બાઈક રેલી પણ યોજવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ભાજપના રાષ્‍ટ્રીય ઓ.બી.સી. મોરચાના અધ્‍યક્ષ ડૉ. કે. લક્ષ્મણ અને પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણના કચીગામ ખાતે ધ ગ્‍લો બ્‍યુટી એન્‍ડ કોસ્‍મેટિક સેન્‍ટરનું ભાજપના મહિલા નેતા તરૂણાબેન પટેલ અને યુવા નેતા ગૌરાંગ પટેલે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દમણ જિલ્લા સ્‍તરીય અંડર-14 ખો-ખો(ગર્લ્‍સ)ની સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનેલી ઝરીની અપર પ્રાઈમરી સ્‍કૂલ

vartmanpravah

આજે વલસાડમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

vartmanpravah

દાનહ પોલીસે લૂંટની ઘટનામાં સામેલ ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

vartmanpravah

વાપી એસટી ડેપોમાં કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment