October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠામાં 9 લાખ લીટરની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યુ કરાયું

સરપંચ સ્‍મિત માહ્યાવંશી અને એનિમલ રેસ્‍ક્‍યુ ટીમની ઉમદા કામગીરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી બલીઠા વેસ્‍ટ કબ્રસ્‍તાનની પાછળ આવેલ 9 લાખ લીટરની પાણીની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યું કરીને ઉગારી લેવાની માનવતાની કામગીરીગઈકાલે સાંજના કરવામાં આવી હતી.
બલીઠા વેસ્‍ટ કબ્રસ્‍તાન પાસે પંચાયતની 9 લાખ લીટરની કેપેસીટી વાળી પાણીની ટાંકી આવેલ છે. જેની સફાઈ કરવા ગયેલ સફાઈ કામદાર મહેબુબભાઈએ ટાંકીમાં શ્વાનને જોઈ ગયા હતા તેથી તેમણે સરપંચ સ્‍મિત માહ્યાવંશીને ઘટનાની જાણ કરી હતી. સરપંચએ વાપી એનિમલ રેસ્‍ક્‍યુ ટીમના વર્ધમાન શાહને કરી હતી. રેસ્‍ક્‍યુ ટીમ ઘટના સ્‍થળે ધસી આવી હતી અને કલાકોની જહેમત ઉઠાવીને શ્વાનને આબાદ રીતે ઉગારી લેવાયો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ સંજીવ તિવારીએ પ્રમુખ પદના કાર્યકાળના બે વર્ષ પછી હસતાં હસતાં સીટ ખાલી કરવા કરેલી માર્મિક ટકોર

vartmanpravah

વાપી બલીઠાના યુવકને ટાઉન પોલીસમાં બોગસ ફોન કરવો ભારે પડયો

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિનો સંઘપ્રદેશ પ્રવાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું બોલેલું કામ

vartmanpravah

વલસાડ નાની ભાગળ દરિયા કિનારે બોટમાં દમણથી લવાયેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

Leave a Comment