September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં વાછરડાને પેટની ગાંઠનુ ઓપરેશન કરી નવજીવન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.25: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં ફરતું દવાખાનાની અંદર એક ઈમરજન્‍સી કેસ આવ્‍યો હતો. જેથી તરત જ એમ્‍બ્‍યુલન્‍સ મારફત સારવાર માટે ટીમ પહોંચી ગઈ હતી. ત્‍યાં જઈને ડોક્‍ટરે સ્‍થળ પર જઈને ગાયને જોતા ચાર મહિનાનું નાનું વાછરડાને પેટમાં ગાંઠ હોવાનું જાણવા મળ્‍યું હતું. જેથી ડોકટરે વધુ તપાસ કરતાં ખબર પડી કે, વાછરડા ને હરન્‍યાં છે.
emri green helth services સંસ્‍થાના ડોક્‍ટર ભાવિકાબેન અને પાઈલોટ હેતલભાઈ અને સાઉથ ગુજરાતનાં પ્રોગ્રામ મેનેજર ડોક્‍ટર પ્રિયાંકે મળીને હરન્‍યાનું ઓપરેશન કરી મૂળમાંથી કાઢી નાંખ્‍યુ હતું. વાછરડાને હરન્‍યાના દુઃખાવામાંથી મુક્‍ત કરી, તેનો જીવ બચાવ્‍યો હતો. સારી કામગીરી બદલ ટીમને અભિનંદન પાઠવ્‍યા હતાં.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ પદનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ દીપેશભાઈ ટંડેલનું પુનરાવર્તન કે પછી પરિવર્તન?

vartmanpravah

વાપી ડુંગરા ભંગારના ગોડાઉનમાં આગ લાગી

vartmanpravah

આજથી મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની મુલાકાતે

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય સ્‍તરના ઈન્‍સ્‍પાયર એવોર્ડ સ્‍પર્ધામાં દમણઃ કચીગામની સરકારી માધ્‍યમિક શાળાની વિદ્યાર્થીની કુ. નેહા સિંહે અભેદ્ય કોંક્રિટ સાયન્‍સ પ્રોજેક્‍ટની કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

vartmanpravah

Leave a Comment