October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદ કોલોનીમાં સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્‍સવમાં મહાપ્રસાદ અને ભવ્‍ય લોક ડાયરો યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ તરફથી સાર્વજનિક ગણેશ મહોત્‍સવ ઉત્‍સવ ચણોદ કોલોની વાપીમાં હર વર્ષની જેમ આ વર્ષ પણ ખુબ જ સરસ આયોજન કરેલ છે. આ ગણેશ મહોત્‍સવ નિમતે પાંચમાં દિવસે મહા પ્રસાદનું આયોજન કરેલ છે. મહાપ્રસાદમાં આઠથી દસ હજાર ભક્‍તજનોએ લાભ લીધો હતો તેમજ ભવ્‍ય લોકડાયરો રાખેલ હતો. આ ડાયરામાં ઉમેશભાઈ ગઢવીએ ભજનોની રમઝટ કરી આ આયોજનમાં મુર્તિના આજીવન દાતા રાજુભાઈ રાવ રમેશભાઈ રાવ તરફથી તેમેજ આ આયોજનમાં મહેશભાઈ ખેતિયા હરેશભાઈ વડગામાં વનરાજભાઈ ગૌદાની હિતેશભાઈ આશા દિનેશભાઈ શાહ ચંદ્રેશ મામા પરેશભાઈરાદડીયા મનસુખભાઈ કાનાણી તેમજ સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ સભ્‍યોનો ખુબજ સાથ સહકાર મળ્‍યો હતો.

Related posts

વલસાડ પારનેરા ડુંગર સ્‍થિત રામેશ્વર મહાદેવના મંદિર રિપેરીંગ કામે આવતા મજુરે ચોરી કરી

vartmanpravah

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

ચીખલીના થાલામાં ટ્રકની લેતીદેતીમાં વલસાડના ઈસમને માર મારતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

ચીખલીના સારવણીમાં રાત્રી દરમિયાન મકાન જમીદોસ્‍ત થતાં દંપતિ ઈજાગ્રસ્‍તઃ સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા

vartmanpravah

વાપી જુના ફાટક પાસે રેલવે અંડરપાસની કામગીરી પુરઝડપમાં : નજીકના સમયમાં કાર્યરત થઈ જવાની વકી

vartmanpravah

Leave a Comment